Kinjal Dave Wiki and Biography:
Kinjal Dave Wiki and Biography, કિંજલ દવે ગુજરાતની ખુબ જ પ્રખ્યાત ગાયક છે.તે ગરબા, લગ્ન ગીતો અને બીજા ઘણા સાંસ્કૃતિક ગીતો ગાય છે. કિંજલ દવે ના ચાહકો દિવસે ને દિવસે વધતા જાય છે. તે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છ, મુંબઈ માં ગરબા, લગ્ન ગીતો અને સંતવાણી ગીતો ગાય છે. તેના વિશે ઘણી વાતો એવી છે જ એના ચાહકો માટે અજાણી છે. તેનો અવાજ ખુબ જ આકર્ષિત અને ખુબ જ સરસ છે. જો કોઈ એનું ગીત એક વાર સાંભળે, તે જરૂર તેનો ચાહક બની જ જાય.Read More
took from http://syndicator.myimplace.com/kinjal-dave-wiki-and-biography-%e0%aa%95%e0%aa%bf%e0%aa%82%e0%aa%9c%e0%aa%b2-%e0%aa%a6%e0%aa%b5%e0%ab%87-%e0%aa%95%e0%aa%bf%e0%aa%82%e0%aa%9c%e0%aa%b2-%e0%aa%a6%e0%aa%b5%e0%ab%87-%e0%aa%a8/
Brak komentarzy:
Prześlij komentarz